• ડિપ્લોમા એડમિશન માટેનું રાઉન્ડ 2 નું  રિઝલ્ટ 15/09/2022 ના રોજ આવશે...એના પછી તમે 19/09/2022 સુધી મા એને કનફર્મ કરાઈ શકશો

• જો રાઉન્ડ 2 મા એડમિશન નઈ મળે તો રાઉન્ડ 1 નું એડમિશન રહેશે .